ધોરણ : 6 પ્રથમ સત્ર પાઠ : 4 વસ્તુઓનાં જૂથ બનાવવાં વૈકલ્પિક પ્રશ્નો અને સાચી જોડ બનાવો

🙏 નમસ્કાર મિત્રો, 🙏


          અહીં આજ રોજ તમારી સમક્ષ ધોરણ : 6 પ્રથમ સત્ર પાઠ : 4 વસ્તુઓનાં જૂથ બનાવવાં વૈકલ્પિક પ્રશ્નો અને સાચી જોડ બનાવોની કવીઝ મુકવામાં આવી રહી છે. આ કવીઝ ગુગલ ફોર્મનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ કવીઝ પૂર્ણ કરવાથી 50 % ગુણ મેળવનારને એક સરસ મજાનું પ્રમાણપત્ર મેઈલ દ્વારા મળશે. 
         આ કવીઝમાં ત્રણ વિભાગ છે. પ્રથમ વિભાગમાં તમારે તમારી સાચી માહિતી ભરવાની છે. તમે જે પ્રકારે તમારું નામ લખશો તે પ્રમાણે જ તમને પ્રમાણપત્ર મળશે. 
    આ કવીઝ રમવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો. 

No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS