Extension Of Criminal Certificate March 2021

💠  રાજ્ય સરકારે SEBC-OBC વર્ગો માટેનાં જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી દીધી છે.

💠  જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત 31 માર્ચ 2020ના રોજ પૂરી થતી હતી. તે હવે 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે.


💠  OBC માટેના નોન ક્રિમિલિયર સર્ટીફિકેટ- આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે, જે એક વર્ષ વધારવામાં આવી છે. મુદત વધારવા માત્ર રજૂ કરવું પડશે સોગંદનામું. 


💠  વાંચો ઑફિ સિયલ લેટર તેમજ એફિડેવિટ નો નમૂનો જોવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો. 


💠  આ ઊપયોગી મેસેજ દરેક સુધી પહોંચાડો. જેથી લોકો મામલતદાર કચેરીના ખોટા ધક્કા ના ખાય.

No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS