KBC GAME QUIZ ધોરણ : 8 પ્રથમ સત્ર ગુજરાતી પાઠ : 6 અને 7

  🙏 નમસ્કાર મિત્રો 🙏

🔴  આજ રોજ આપની સમક્ષ ધોરણ : 8 પ્રથમ સત્ર ગુજરાતી પાઠ : 6 અને 7 ની કવીઝ મૂકવામાં આવી છે. 

🔵  આ કવીઝ આપ સૌ બાળકો, વડીલો, શિક્ષક મિત્રો તમામ રમી શકશો. 

🔴  આ કવીઝ કંઈક અલગ જ અંદાજમાં છે. 

🔵  આ કવીઝ આપ એકવાર ડાઉનલોડ કર્યા પછી ઓફલાઈન પણ રમી શકો છો. 

🔴  આ કવીઝ મોબાઈલમાં રમવા માટે આપના મોબાઈલમાં WPS OFFICE એપ્લિકેશન હોવી જરૂરી છે. 

🔵  જો આપના મોબાઈલમાં આ એપ્લિકેશન ના હોય તો આપ નીચેના ફોટા પર કલીક કરીને તે ડાઉનલોડ કરી શકો છો અને આ કવિઝનો આનંદ માણી શકશો. 

🔴  આ કવીઝ WPS OFFICE માં OPEN કર્યા પછી તેમાં છેક નીચે ▶️ આ પ્રકારનું PLAY નામનું બટન હશે તેના પર કલીક કરતાં આપ આ કવીઝ રમી શકશો. 

🔵  આ કવીઝ રમવા માટે નીચે આપેલ ફોટા પર કલીક કરો. 






No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS