NMMS પરીક્ષાનું અગત્યનું સાહિત્ય

 🙏 નમસ્કાર મિત્રો 🙏

🔴  આજ રોજ આપની સમક્ષ NMMS ની પરીક્ષા કે જે ધોરણ : 8 ના બાળકો માટે લેવામાં આવે છે, તેનું કેટલુંક અગત્યનું સાહિત્ય અહીં મૂકવામાં આવ્યું છે. 

🔵  આ સાહિત્ય ધોરણ : 8 ના તમામ બાળકો સુધી જરૂરથી પહોંચાડશો. 

🔴  આ સાહિત્ય શ્રી અનિલભાઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. 

🔵  આ સાહિત્યમાં યુ-ટ્યુબ વિડીઓ અને તે વિડીઓને અનુરૂપ PDF ફાઈલ મૂકવામાં આવેલી છે. 

🔴  આ pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો. 


🔵  NMMS પરીક્ષાની પ્રેક્ટિસ બુક ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો.


2 comments:

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS